બોટલ રીસાઇકલિંગ મશીનનું લોકાર્પણ:ગાંધીનગરમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત બોટલ રીસાઇકલિંગ મશીન પ્રોજેક્ટનાં પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ

મશીનમાં પ્લાસ્ટિકની બોટલ, પ્લેટ સહિતની ચીજો નાખતાં જ વિવિધ ડિસ્કાઉન્ટ કૂપન મળશે પ્રોજેક્ટ સફળ રહ્યો તો ગાંધીનગર તમામ વોર્ડમાં મશીન મૂકવામાં આવશે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી ખાતે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ …